લવ મેરેજ ની સફળતા કેટલી ?

લવ એટલે કે પ્રેમ, એ આંધળો હોય છે. જે ને કશું દેખાતું નથી હોતું, જ્ઞાતિ, જાતી, ધંધો, ભણતર, કશું દેખાય નહી. ખાલી દેખાવ સારો લાગે એટલે પ્રેમ માં પડી જવાનું અને લગ્ન કરી લેવાના જયારે, સાદા મેરેજ માં ભણતર , પ્રોપર્ટી, પગાર , સરકારી નોકરી બધું જોવામાં આવે છે. હવે વાત રહી સફળતા ની તો ,

લગ્ન માત્ર સમજણ શક્તિ અને ,  એક બીજાની ભૂલ માફ કરવાની ત્રેવડ ઉપર ચાલે છે.

બાકી કોર્ટ પ્રેમ વાળા અને સાદા મેરેજ વાળા બંને ના ઢગલો કેસ ચાલે છે. છુટા છેડા માટે………..સમજ્યા …

error: Content is protected !!