કોર્ટ કેમ સ્ત્રીઓ પ્રત્યે ભરણપોષન ની અરજી મંજુર કરે છે. અને પતિ નું સાંભળતા નથી ? કોર્ટ કાયદા નું પાલન કરે છે. કાયદા સરકારે બનાવેલા છે. ભારત માં કાયદા સ્ત્રીની તરફેણ માં છે. એટલે મોટા ભાગ ના કેસ માં ભરણપોષણ નક્કી થાય છે. Post navigation ભરણપોષણ ના ભરે તો કેટલા દિવસ ની જેલ ની સજા થાય ? શું ભરણપોષણ ચુકવવું એ મૂળભૂત ફરજ છે ?