મારા એક મિત્ર એ મારી પાસે થી એક લાખ ઉછીના લીધા હતા હવે એ આપવાની ના પડે છે. પરંતુ તેના પિતા એ મને એક લાખ નો ચેક આપેલ છે. પરંતુ ચેક તેના પિતા નો છે. તો શું હું 138 નો નેગો. નો કેસ કરી શકું /?
કાયદા ની પળે પળ ની જાણકારી