• મહોમ્મદ યુસુફ વિરુધ્ધ અફાક જહાન
  • ઊક્ત કેસમાં સર્વોચ્ય અદાલતે સ્પષ્ટ કર્યુ હતું કે ફરિયાદનું કોઈ ચોક્કસ સ્વરૂપ નક્કી થયેલું નથી.
  • અને તેનું નામ પાડવું તે પણ કંઈ મહત્વનું નથી.
  • ન્યાયાધીશ સમક્ષ જે પીટીશન કરવામાં આવી હોય જેમાં કોઈ ગુનો આચરાયો હોવાનો આક્ષેપ થયો હોય અને જેમાં ગુનેગારને યોગ્ય સજા કરો તેવી પ્રાર્થનાથી અંત લાવવામાં આવ્યો હોય તેવી મારી સમક્ષની રજૂઆત એ ફરિયાદ ગણાય.
error: Content is protected !!