• સીબીઆઈ વિરુધ્ધ રાજસ્થાન રાજ્ય સરકાર
  • આ કેસમાં સર્વોચ્ય અદાલતે એવું નિરીક્ષણ કર્યુ હતું કે ફોજદારી કાર્યરીતિ કાયદાની સેક્શન – ૫ હેઠળનો ગુનો FERA – ૧૯૭૩ હેઠળ આચરાયેલા ગુનાને લાગુ પડશે નહિ.
  • કારણ કે તે વિશેષ કાયદો છે.
  • તે કાયદા હેઠળ થયેલા ગુનાઓની તપાસ, જપ્તી, ટ્રાયલ અને સજાની તે કાયદામાં જોગવાઈ છે.
error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday