મારો પત્ની સખત ઝઘડા કરે છે. અમે ત્રાસી ગયા છે. કાઈ પણ કહીએ તો સુધી પોલીસ સ્ટેશન માં ૪૯૮ અને ડોમેસ્ટિક કરવાની વાત કરે છે.
વાત વાત માં કોર્ટ ની ધમકી આપે છે
શું આવા કોઈ કોર્ટ કેસ ની બચવા અમે આગોતરા જામીન લઈ શકીએ
કાયદા ની પળે પળ ની જાણકારી