મારે જે છોકરી સાથે કોર્ટ મેરેજ કરવા છે તે પુખ્ત વય ની છે ને તેણી પણ લગ્ન કરવા માટે તૈયાર છે પણ તેના માતાપિતાએ લગ્ન કરવા માટે જરૂરી પુરાવા છે તે સંતિડી દીધા છે ને એના કહેવા છતા આપતા નથી તો હવે મારે આગળ શુ પગલા લેવા યોગ્ય માર્ગદર્શન આપશોજી.

error: Content is protected !!