1. 1. પોલીસ આઉટપોસ્ટ એટલે શું? તેનું કાર્ય શું હોય છે?

પોલીસ આઉટપોસ્ટ ઘણી વખત બિન તપાસ (નોન ઇન્વેસ્ટિગેટિવ) એકમો હોય છે અને તેમનો પ્રાથમિક ઉદ્દેશ્ય પોલીસ સ્ટેશનના ચોકીપહેરો ભરતા અને દેખરેખ રાખતા એકમો તરીકે કાર્ય કરવાનો હોય છે.

 

  1. પોલીસ સર્કલ એટલે શું? પોલીસ સર્કલના ઇનચાર્જ કોણ હોય છે?

પોલીસ જિલ્લાનું નાનાં એકમોમાં વધુ વિભાજન કરવામાં આવે છે, જેને પોલીસ સર્કલ કે પોલીસ સબ ડિવિઝન કહે છે. પોલીસ સર્કલ બે કે તેથી વધુ પોલીસ સ્ટેશનોનું બનેલું હોય છે. પોલીસ સબ ડિવિઝન કે સર્કલના ઇનચાર્જ પોલીસ કે પીઆઇના સહાયક કે ડેપ્યુટી સબ ઇન્સ્પેક્ટરની કક્ષાના અધિકારી હોય છે.

પ્ર. 3 વિવિધ PS હોદ્દાઓ કયા હોય છે તેમજ તેમનાં કાર્યો શું હોય છે?

કાર્યશીલ હોદ્દાઓ તકનીકી હોદ્દાઓ
SHO PI/PSI
PSO ASI/HC
Duty officer HC/ASI
IO ASI/PSI
સ્ટેશન ક્લર્ક HC/ASI
માલખાના ઇન ચાર્જ HC/ASI
બિટ અધિકારી HC
પેટ્રોલિંગ અધિકારી HC/ASI
ડ્રાઇવર કોન્સ્ટેબલ
કમ્પ્યુટર ઓપરેટર કોન્સ્ટેબલ/HC
વાયરલેસ ઓપરેટર કોન્સ્ટેબલ/HC
MOB ઇન ચાર્જ HC/ASI
LIB HC/ASI
ક્રાઇમ રાઇટર HC/કોન્સ્ટેબલ
કોર્ટ અધિકારી કોન્સ્ટેબલ
હિસાબ અધિકારી HC/ASI
ખાનગી PI રાઇટર કોન્સ્ટેબલ

 

  1. 4. પોલીસ સ્ટેશનની વ્યાખ્યા શું છે?

 

CRPCની કલમ 2 અનુસાર પોલીસ સ્ટેશન એટલે રાજ્ય સરકાર દ્વારા પોલીસ સ્ટેશન તરીકે જાહેર કરવામાં આવેલું કોઈપણ સ્થળ, જે રાજ્ય સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા સ્થાનિક વિસ્તારોને આવરી લેતું હોય છે.

  1. 5. પોલીસ આઉટપોસ્ટનું નિયમન કોણ કરે છે?

પોલીસ આઉટપોસ્ટ જે તે વિસ્તારના કવરેજ, પોલીસ વ્યવસ્થાના મહત્વ, વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અને મેગા, શહેરી કે ગ્રામીણ પોલીસ સ્ટેશનના ભાગ તરીકે તેના સ્વરૂપને ધ્યાનમાં રાખીને SI/ASI/HCની કક્ષાના અધિકારીના ચાર્જ હેઠળ ગોઠવવામાં આવે છે.

 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday