પ્રશ્ન 1 – પોલીસ સંગઠનનો કોટિક્રમ શું હોય છે?
કમીશનર ઓફ પોલીસ (રાજ્ય) અથવા ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ સ્પેશ્યલ કમીશનર ઓફ પોલીસ અથવા અધિક ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ જોઇન્ટ કમીશનર ઓફ પોલીસ અથવા ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ અધિક કમીશનર ઓફ પોલીસ અથવા ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ ડેપ્યુટી કમીશનર ઓફ પોલીસ અથવા સિનિયર સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ડેપ્યુટી કમીશનર ઓફ પોલીસ અથવા સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અધિક ડેપ્યુટી કમીશનર ઓફ પોલીસ અથવા અધિક સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સહાયક કમીશનર ઓફ પોલીસ અથવા ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ
- આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ
- પોલીસ ઇન્સ્પેક્ટર
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર
- આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર
- હેડ કોન્સ્ટેબલ
- કોન્સ્ટેબલ
- LRD કોન્સ્ટેબલ
- કોન્સ્ટેબલ
- હેડ કોન્સ્ટેબલ
- આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર
- પોલીસ ઇન્સ્પેક્ટર
પ્ર.2 ગુજરાતમાં કેટલા કમીશનરેટ છે?
ગુજરાતમાં 4 કમીશનરેટ છે – અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ
પ્ર. 3 કમીશનરેટ સિસ્ટમ ક્યાં દાખલ કરવામાં આવી છે?
કમીશનરેટ સિસ્ટમ મેટ્રોપોલિટન વિસ્તારો અને દસ લાખ કે તેથી વધુ લોકોની વસતી ધરાવતા મહત્વના શહેરોમાં કમીશનર સિસ્ટમ સ્થાપવામાં આવી છે.