પરણેલી સ્ત્રી ને ભગાડી ને લઇ જવાય ?
ના. ભાઈ ના લઇ જવાય પ્રેમ ગયો ખાડા માં , એના પતિ ને ખબર પડે એટલે ટાંટિયા તોડી નાખે. અને ગુનો બને એ અલગ. હિંદુ માં એક સાથે બે લગ્ન વેલીડ નથી. તોય ઘણા લોકો કરે છે આવું ખબર છે. પણ આવું કરાય નહિ તેવી મારી સલાહ છે.
કાયદા ની પળે પળ ની જાણકારી