સાક્ષી ની જુબાની થાય તે પહેલા ટ્રાયલ કોર્ટે આરોપી ને ફ્રી લીગલ એઇડ માંથી વકીલ મળી શકે છે તેની જાણ કરવી અને નોંધ કરવી .
Download Judgement. સુપ્રીમ કોર્ટે તાજેતરમાં જ તમામ ટ્રાયલ કોર્ટને આરોપી વ્યક્તિઓને કાનૂની પ્રતિનિધિત્વના તેમના અધિકાર, જેમાં મફત કાનૂની સહાય મેળવવાના…







