જંતુનાશક દવા ના કેસ માં થતી સજા ની જોગવાઈ :-

જંતુનાશક દવા અધિનિયમ ૧૯૬૮ ણી કલમ ૩ (ડ) (૧), (૧૭) (૧) (ક) , ૧૮ (૧) (ગ) નું ઉલ્ધન કરે તો સજા ની જોગવાઈ માં સદરહુ કલમ ની જોગવાઈ મુજબ મિસ બ્રાન્ડેડ જંતુનાશક દવા બનાવી શકાય નહિ કે વેચાણ માટે સંગ્રહ કરી શકાય નહિ કે પ્રદર્શિત કરી શકાય નહી. આમ, તહોમતદારો એ ઉપર મુજબ ની કલમો નું ઉલ્લઘન કરી જંતુ નાશક દવા અધિનિયમ ૧૯૬૮ ની  સ્કલમ ૨૯ (૧) (ક)ની જોગવાઈ મુજબ ની શિક્ષા ને પાત્ર ગુન્હો કરેલ જણાઈ છે.

સજાની જોગવાઈ કલમ ૨૯(૧)(ક)

પ્રથમ ગુના માટે – ૨ વર્ષ સુધીની સજા અથવા તો ઓછામાં ઓછા ૧૦ હજાર સુધી નો દંડ વધુ માં વધુ ૫૦ હજાર સુધી અથવા બંને

બીજા ગુના માટે તથા તે પછી ના ગુના માટે – ૩ વર્ષ સુધીની સજા અથવા પચાસ હજાર થી ઓછા ના હોય તેવો પંચોતર હજાર ણી રકમ સુધી નો દંડ અથવા બંને.

“Section 29(1)(A) – Offences and punishment – Whoever imports, manufactures, sells, stocks or exhibits for sale or distributes any insecticide deemed to be misbranded under sub-clause (i) or sub-clause (iii) or sub-clause (viii) of clause (k) of section 3 shall be punishable”

 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday