આરોપી જો વકીલ વગર હોય તો મફત વકીલ મેળવવા માટે જજીસ એ આરોપી ને સૂચિત કરવું જરૂરી છે. કોઈ પણ વ્યક્તિ કાયદા મુજબ મફત કાનૂની સલાહ મેળવવા હક્કદાર છે. જે ભારત ના બંધારણ માં જણાવેલ છે. આથી, જો કોઈ આરોપી ને વકીલ ના હોય કે , વકીલ ને રોકી શકતે તેટલી આર્થિક સ્તીથી ના હોય તો તે વ્યક્તિ ને કોર્ટ એ સામેથી મફત કાનૂની સલાહ કેન્દ્ર માંથી તેના બચાવ માટે વકીલ મેળવી શકે છે. આ સાથે મફત કાનૂની કેન્દ્ર માંથી મફત વકીલ શ્રી ની સેવા મેળવવા માટે જરૃરી આર્થિક સ્તીથી વિષે ના નિયમો , આવક મર્યાદા વિગેરે નું પાલન કરવા નું હોય છે.

Cr.P.C. S.167 Magistrate and Judges shall inform accused about free legal aid

-Khatri And Others Vs. State of Bihar 1981 SCC (1) 627.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday