• રેવન્યુ રેકર્ડ નું અનુમાન 
  • Gujarat Land Revenue Code 1879 Section 135(J) ની કલમ અનુમાન છે કે , દરેક રેવન્યુ રેકર્ડ વિરુદ્દ નું સાબિત ન થાય ત્યાં સુધી તેની યથાર્તતા નું અનુમાન કરવાનું રહે છે. 

135 j – Presumption of correctness of entries in record of rights and register of mutation. 

An entry in the record of rights, and a certified entry in the registrar of mutations shall be presumed to be true untill the contrary is proved or a new entry is lawfully substituted therefore. આ કલમ ભલે ગુજરાત લેન્ડ રેવન્યુ કોડ એ માલિકી સબબનો અંતિમ પુરાવો ન હોય તથા છેવટે મિલકત નું ટાઈટલ ઠરાવવાની સત્તા તો સિવિલ કોર્ટ ને જ છે. છતાં તે સરકારી શ્રી રેવન્યુ માલિક પાસે થી જ વસુલી શકે વડી જે માલિક ન હોય તે રેવન્યુ ભરપાઈ કરી શકે નહિ

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday