આ તબ્બકે નામદાર ગુજરાત હાઈકોર્ટ નો આ ચુકાદો ટાંકવો અતિ આવશ્યક છે. In Savitaben Somabhai Bhatiya v. State of Gujarat, it was held that Section 125 of the Code has been enacted in the interest of a wife and one who wants to take the benefit under sub-section (l)(a) of Section 125 has to establish that she is the wife of the person concerned. આ કામના અરજદાર અને સામાવાળા પતિ-પત્ની વચ્ચે નો કૌટુબીક સંબધ ધરાવે છે. જો કે દરેક કિસ્સા માં સામાવાળા એવું માની જ લેતા છે કે તેઓ એ આ વિષે કોઈ તકરાર નથી. 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday