Shree Ram Transport Finance Company Vs. Siddhu (A.o) – Rao.J.

સિવિલ પ્રોસીજર કોડ – આદેશ ૩૯  નિયમ ૧ અને ૨

કંપની એ લોન આપેલ તેની સામે લોન નો હપ્તો ના ભરતા કંપની એ તારણ માં આપેલ વાહન ને જપ્ત કર્યું. આ કરાર ના આધારિત હોઈ, કંપની આવું કરી શકે. આથી, નીચલી અદાલતે જે વાહન વચગાળા માં પરત આપવા હુકમ કર્યો તે રદબાતલ ગણ્યો. જો વાહન પરત આપવા માં આવે તો દેવાદાર તેનો ઉપયોગ કરશે. અને વાહન ની કીમત રોજ ધીમે ધીમે ઘટતી જશે. આથી લેણદાર તેને વેચી ને નાણા વસુલી શકશે નહિ. તેવું નામદાર ગુજરાત હાઈકોર્ટ એ ઠરવાયું. 

Decided on 10-06-2021

Appeal From Order No. 193/2013

Gujarat High Court Latest Judgement

Shree Ram Transport Finance Company Judgement – Gujarat High Court

Before the Honble Justice A.C.Rao.

  • Civil Procedure Code Order 39 Rule 1 & 2
  • Contract Act – 1872 – (9 of 1872)
  • Section 172 :- Taking Possession of hypothecated motor vehicle by financer. – Plaintiff Purchased truck with loan financed by appellant – Truck hypothecated to appellant by way of security for repayment of loan – Plaintiff not paid installments and committing default in payment of dues of appellant – Hypothcation agreement empowers appellant – to take possession of Truck and sell it for realisation of its dues – Held, In case of hypothecation juridical relations between parties governed by contract – If hypothecation agreement empowers creditor to take possession of movable and sell it by private sale for realisation of his dues creditor can do so – intervention of the court not necessary – interim injuction by trial court against taking possession of Truck vacated.

 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday