કોમ્પ્યુટર વિશે પાયાની જાણકારી 

  1. આજના કોમ્પ્યુટરો કદમાં નાના હોવા છતાં પણ ડેટા પ્રોસેસીંગમાં વધારે ઝડપી કેમ છે ?

ઘણા લાંબા સમયથી સંશોધનો કરતા વૈજ્ઞાનિકોએ મૂળ સર્કિટો સુધારવામાં ખૂબ પ્રગતિ કરી છે કે જેના કારણે જટિલ સર્કિટ બનાવી તેના દ્વારા તમને જૂદા જૂદા પ્રકારના કાર્યોની કરવાની સુવિધા પૂરી પાડી. સરળ બસ-બાર વાયરીંગ, ફાઇબર ઓપ્ટિક કેબલ, વગેરેની શોધોની મદદથી કોમ્પ્યુટરોની સર્કિટોને હજૂ પણ નાના પ્લેટકોર્મ પર ફીટ કરવું શક્ય બન્યું જેના કારણે જગ્યાની બચત થઈ પરંતુ તેની કામગીરી પણ ઝડપી બની.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday