કોમ્પ્યુટર વિશે પાયાની જાણકારી 

  1. કેલ્ક્યુલેટર અને કોમ્પ્યુટર વચ્ચે શું તફાવત છે?

એક કેલ્ક્યુલેટર એ સરવાળો, બાદબાકી, ગુણાકાર, વગેરે જેવી સામાન્ય ગણતરીઓ કરે છે; જ્યારે કે કોમ્પ્યુટર એ ખૂબ અઘરી ગણતરીઓ કરવા માટે અને જૂદા જૂદા પ્રકારે એકદમ સરળ રીતે આંકડાઓમાં, ચાર્ટ સ્વરૂપે જવાબ આપવા માટે પ્રોગ્રામ કરવામાં આવેલ હોય છે. કેલ્ક્યુલેટરમાં સંગ્રહ માટે ખૂબ જ મર્યાદીત જગ્યા હોય છે પરંતુ કોમ્પ્યુટરમાં યુઝર લાંબા સમય માટે તેઓના કામનો સંગ્રહ કરી શકે છે.

 

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday