1. શા માટે કેટલાક માઉસમની નીચેના ભાગમાં રોલર બોલ હોય છે અને કેટલાકમાં નહી?

જે માઉસમાં નીચેના ભાગમાં રોલર બોલ હોય છે તેવા માઉસને જ્યારે કોઈ યુઝર તેની જગ્યાથી ખસેડશે ત્યારે તે માઉસ રોલર બોલની ફિઝિકલ લોકેશન અને રોટેશનના આધાર પરની માઉસ લોકેટિંગ સિસ્ટમનો ઉપયોગ કરશે. રોલર બોલ વગરના માઉસમાં ઓપ્ટિકલ સેન્સર હોય છે કે જે માઉસની હેરફેરને ઓળખી તે અનુસાર માઉસ કર્સરની જગ્યા બદલશે. બંને પ્રકારના માઉસ એક સરખું કામ કરે છે આમ છતાં ઓપ્ટિકલ માઉસ વધારે સારું છે કેમ કે તેમાં રોલર બોલને સાફ કરવા જેવી કોઈ પણ પ્રકારની જાણવણી કરવાની હોતી નથી.

error: Content is protected !!
× હું આપની શું મદદ કરી શકું છું ? Available on SundayMondayTuesdayWednesdayThursdayFridaySaturday